આમ આદમી પાર્ટી જામનગર દ્વારા કાલે એંક જન
જાગૃતિ અર્થે એંક રેલી નું આયોજન કરેલ છે. રેલી ને સંબોધવા આપ સહુ ને અહી
જણાવેલ રૂટ મુજબ નિમંત્રણ છે.
પાબારી હોલ - પંચેશ્વર ટાવેર - સુપેર માર્કેટ - ટાઉન હોલ - તીન બત્તી - જી જી હોસ્પિટલ - સેન્ટ. આન્સ સ્કૂલ - જોગર્સ પાર્ક - સાત રસ્તા - લાલ બુન્ગલો - ભીડ ભંજન રોંડ - પાબારી હોલ. જામનગર ની તમામ જનતા ને આ રેલી માં સાથ આપવા નિમંત્રણ.